દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું વિવિધ તાલુકાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે પ્રતિબંધિત હુકમો

દાહોદ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં કુલ ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પસિધ્દ્ર કરવામાં આવેલી જુદી જુદી

Read more

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણી અન્વયે હથિયારો જમા લેવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો આદેશ

દાહોદ દાહોદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચુંટણી તા. ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ યોજાનાર છે. આ ચુટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય

Read more

દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસેથી પોલિસે રૂ. અઢી લાખ ઉપરાંતના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટ્રક ચાલકની અટક કરી

દાહોદ તા.૧૧ દેવગઢ બારીઆ પોલિસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતા તમામ નાના મોટા વાહનોની તલાસી

Read more

લીમખેડા તાલુકાના ધુમણી ગામનો મર્ડર કેસ ઉકેલતી પોલિસ ઃ એક બાળ કિશોર તથા તેની પ્રેમિકાએ યુવકની હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી

દાહોદ તા.૧૧ લીમખેડા તાલુકાના ધુમણી ગામે કેટલાક દિવસો પુર્વે એક યુવકની હત્યા કરેલ હાલતમાં ખેતરમાંથી લાશ મળી આવી હતી. આ

Read more

ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે ઢોલ વગાડવાના મુદ્દે એક ફટકાર્યાે

દાહોદ તા.૧૧ ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે મરણ પ્રસંગે ઢોલ વગાડવાના રૂપીયા કેમ લીધા હોવાની અદાવત રાખી ચાર જેટલા ઈસમોએ એક

Read more

દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામેથી પોલિસે રૂ.૫૫ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે અલ્ટો ગાડીમાં સવાર ત્રણની અટક કરી

દાહોદ તા.૧૧ દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પોલિસ મથકની હદમાં પોલિસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ

Read more

લીમખેડા તાલુકાના મોટીવાવ ગામેથી પોલિસે ૬૪ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો દાખલ કર્યાે

દાહોદ તા.૧૧ લીમખેડા તાલુકાના મોટીવાવ ગામે મકાઈના ખુલ્લા ખેતરમાંથી પોલિસે કુલ રૂ.૬૪,૮૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે પોલિસની રેડ જાઈ

Read more

અંતરિયાળ વનબંધુ વિસ્તાર દાહોદના અંતેલાથી મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વનબંધુ વિસ્તાર દાહોદના ગ્રામીણ ક્ષેત્ર અંતેલાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેવા

Read more

ધાનપુર તાલુકાના ઝાબુ ગામે જમીન સંબંધી મામલે બેને ફટકાર્યા

દાહોદ તા.૧૦ ધાનપુર તાલુકાના ઝાબુ ગામે જમીનના ભાગના મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ તથા ગડદાપાટ્ટુનો માર મારતાં બે જણાને શરીરે ઈજાઓ

Read more

દાહોદ શહેરમાંથી મોટરસાઈકલ ચોરાયેલ બે મોટરસાઈકલ ચોરોને ઝડપી પાડતી પોલિસ

દાહોદ તા.૧૦ દાહોદ શહેરમાં સક્રીય થયેલ મોટરસાઈકલ ચોરો પોતાનો કસબ અજમાવી બિન્દાસ્ત પણે પોતાના કામને અંજામ આપી શહેર પોલિસ તંત્રની

Read more
error: Content is protected !!