ધાનપુર તાલુકાના ઉંડાર ગામે છોકરીએ ગળે ફાંસો ખાઈ લેતા છોકરી પક્ષના ૪૧ જેટલા ઈસમોના ટોળાએ છોકરા પક્ષના ઘરોમાં મારક હથિયારો સાથે પહોંચી જઈ ધિંગાણુ મચાવ્યું : ફાયરીંગ કરતાં એકને ઈજા
દાહોદ તા.૦૪ વડોદરા મુકામે છોકરીએ ગળે ફાંસો ખાધાના મુદ્દે ધાનપુર તાલુકાના ઉંડાગર ગામે છોકરી પક્ષના ૪૧ જેટલા ઈસમોના ટોળાએ ઉંડાર
Read more