આજે ધાનપુર તાલુકામાં એકતા રથ યાત્રાનો ઝાબુ ચોકડી ખાતેથી પ્રસ્થાન ધાનપુર તાલુકાના ૧૧ ગામોમાં રથ પરિભ્રમણ કરશેઃ નવાનગર ખાતે ખેડૂત ગ્રામ સભા યોજાશે
દાહોદઃ- શનિવારઃ- ભારતના પનોતાપુત્ર અને એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલી આપવા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નર્મદા જિલ્લાના સરદાર
Read more