દાહોદ તાલુકાના બોરવાણી ગામે કુવા મામલે થયેલ ઝઘડામાં ત્રણ મહિલાઓને ફટકારી

દાહોદ તા.૧ દાહોદ તાલુકાના બોરવાણી ગામે પાણીના કુવા બાબતે થયેલ ઝઘડામાં ત્રણ મહિલાને લાકડી વડે તેમડ લાતો વડે માર મારી

Read more

ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે સામાન્ય બાબતે બે વ્યÂક્તઓને માર માર્યાે

દાહોદ તા.૧ ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે સામાન્ય બાબતે બે વ્યÂક્તઓને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા

Read more

દાહોદ તાલુકાના નગરાળા ગામે મોટરસાઈકલ પર સવાર બે લુંટાયા

દાહોદ તા.૧ દાહોદ તાલુકાના નગરાળા ગામે ત્રણ જેટલા ઈસમોએ એક મોટરસાઈકલ પર સવાર બે વ્યÂક્તઓની મોટરસાઈકલને આંતરી બંન્ને રોકી લાકડી

Read more

રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે દાહોદ નગરમાં યોજાઇ ભવ્ય પોલીસ પરેડ

દાહોદ, તા. ૧: સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આખા દેશમાં ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે દાહોદ

Read more

દાહોદમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોએ ટ્રેન નીચે પડતુ મુકી દેતા ચકચાર

દાહોદ ડેસ્ક તા.31 દાહોદ શહેરના અંડરપાસ પાસે આવેલા રેલમાર્ગ પર ગતરાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ત્યાંથી પસાર થતી કોઈ

Read more

દાહોદ શહેરમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ નગરજનોએ સહકુટુંબ આવીને વિવિધ સેવાઓનો લાભ લીધો

દાહોદ, તા. ૨૪ : દાહોદ નગરના ગોદી રોડ પર આવેલા અગ્રસેન ભવન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગર

Read more

દાહોદની સરકારી કચેરીઓમાં દિવાળીની સફાઇ, કર્મચારીઓ દ્વારા શ્રમદાન કરાયું

દી’વાળે એ દિવાળી, અર્થાત દીપાવલી પર્વના સપરમા દિવસોમાં નૂતન વર્ષના વધામણા માટે સફાઇ કામગીરીનું પણ એટલું જ મહત્વ છે. એટલે

Read more

દાહોદ જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૮૭૦૨ અરજીઓનો સકારાત્મક નિકાલ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કામાં અત્યાર સુધીમાં

Read more

દેવગઢ બારીઆ તાલુકાના સાતકુંડા ગામે એક પરણિત યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર

દાહોદ તા.૨૨ દેવગઢ બારીઆ તાલુકાના સાતકુંડા ગામે એક પરણિત યુવકનું બે માસ પહેલા માર્ગ અકસ્માત થતાં તેને થયેલ ઈજાઓને પગલે

Read more

દાહોદના સરકારી અધિકારીઓ આશ્રમ શાળાના બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચશે

દીપાવલી એટલે આનંદપ્રદ પ્રકાશનું પર્વ. વિશેષતઃ બાળકો માટે તો જાણે દિવાળી એટલે મોજનો મહાસાગર. પણ, કેટલાક બાળકો એવા હોય છે,

Read more
error: Content is protected !!