સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનીકેશન ફિલ્ડમાં કારકિર્દીની તકો માટે વેબિનાર યોજાયો
દાહોદ તા.૨૮ સરકારી ઇજનેરી કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ વિભાગ દ્વારા ઇલેકટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં કારકિર્દીની ઉજ્જવળ તકો
Read more