દાહોદના રોઝમ ગામેથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ હાઈવે રોડ પરનો બનાવ : રસ્તાની વચ્ચે ઉભેલ ખાનગી ટ્રાવેલ્સની પાછળ એસટી બસ ધડાકાભેર અથડાતા એક મહિલાનું મોત
દાહોદ તા.૧૭ દાહોદ તાલુકાના રોઝમ ગામેથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ હાઈવે રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે પોતાની ટ્રાવેલ્સ રોડની
Read more