પાણીનો હોજ ફાટતાં ત્રણ બાળકીઓ કાટમાળ નીચે દટાઈ જતા મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ ખેડાના વડાલા ગામના ખેતરમાં બોરના પાણીનો હોજ ફાટતાં નજીક રમી રહેલ ત્રણ બાળકીઓ હોજની દીવાલના કાટમાળ તળે

Read more

અમદાવાદના ચાર મિત્રો ગળતેશ્વરમાં ડૂબ્યા, એક મિત્રને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ડૂબ્યા

નરેશ ગનવાણી નડિયાદ અમદાવાદથી ૯ જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન ગળતેશ્વરની મહીસાગર નદીમાં નહાવા આવેલા પૈકી

Read more

માતરના હાડેવા ગામે પરીણિત યુવતીનું પ્રેમીએ ગળું દબાવી મોત નિપજ્યું 

નરેશ ગનવાણી નડિયાદ માતર પાસે હાડેવા ગામની યુવતીના ૧૦ વર્ષ પહેલાં લગ્ન કરાયા હતા. છેલ્લા ૬ માસથી આ યુવતી પોતાના

Read more

કપડવંજમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડયો

નરેશ ગનવાણી નડિયાદ રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે ગઇકાલે રાત્રે ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી બુટલેગરના ઘરમાંથી ૪

Read more

નડિયાદમાં પાણીની ટાંકીનો વાલ્વ બગડતાં પાણી માટે લોકોને ભારે હાલાકી

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ શહેરના મોગલકોટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીનો વાલ્વ બગડતાં શુક્રવાર અને શનિવાર બે દિવસ પાણી ન મળતાં

Read more

રેડક્રોસ દ્વારા રક્ત દાતાઓ નું સન્માન..

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલારેડક્રોસ દ્વારા રક્ત દાતાઓ નું સન્માન..આજરોજ રેડક્રોસ દ્વારસંચાલિત ૮ દિવસીય “ફર્સ્ટ એડ ક્લાસ” ની પૂર્ણાહુતિ કરવામાં આવી.જેમાં

Read more

દેવગઢ બારીયા ખાતે ગુજરાત મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્ર કલાલ સમાજના યુવક-યુવતીઓનું પરિચય સંમેલન યોજાયું.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલાદેવગઢ બારીયા ખાતે ગુજરાત મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્ર કલાલ સમાજના યુવક-યુવતીઓનું પરિચય સંમેલન યોજાયુંપંચમહાલ,મહીસાગર,દાહોદ, ગાંગડતળાઈ સમિતિ દ્વારા આયોજન કરાયું હતુપંચમહાલ,મહીસાગર,દાહોદ,

Read more

નડિયાદની કોલેજમાં ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં  ગુજરાતી વિભાગ દ્વારા ‘ગુજરાતી ભાષાસજ્જતા’ વિષય અતંર્ગત ગુજરાતી ભાષાનો

Read more

અંતિમયાત્રાની અંદર ટ્રેક્ટર ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ, ચાર લોકોને ઈજાઓ પહોંચી

નરેશ ગનવાણી નડિયાદ કઠલાલ પાસે અંતિમયાત્રામાં ટ્રેક્ટર ઘૂસી જતાં ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Read more

ચાકલીયા પોલીસે ઇકો ગાડીમા લઈ જવાતો 69840 નોવિદેશી દારૂ ઝડપી પાડયો : એક ઈસમની અટકાયત કરાઈ.

પંકજ પંડિતતાલુકો : ઝાલોદજિલ્લો : દાહોદ ચાકલીયા પોલીસે ઇકો ગાડીમા લઈ જવાતો 69840 નોવિદેશી દારૂ ઝડપી પાડયો : એક ઈસમની

Read more
error: Content is protected !!