ધાનપુર પોલીસે બે જગ્યાએથી રેઇડ કરી રૂપિયા ૭૩,૨૬૦ નો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં ઉપયોગ લીધેલ મો.સા. તથા કાર મળી કુલ ૭,૭૩,૨૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો.
રિપોર્ટર :વનરાજ ભુરીયા, ગરબાડા ધાનપુર પોલીસનું દે ધના ધન…એક દિવસમાં બે જગ્યાએ રેઇડ કરી વિદેશી દારૂ ઉપરાંત ૭,૭૩,૨૬૦ રૂપિયાનો મુદ્દામાલ
Read more