દાહોદ જિલ્લામાં ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એમ.વાય. હાઈસ્કુલના સભાગૃહ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ : વહિવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો, નાગરિકો, વિદ્યાર્થીઓ, યોગ સાધકોએ યોગાભ્યાસ કર્યો : ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી એમ.વાય.હાઈસ્કુલના સભાગૃહ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી
દાહોદ તા.૨૧ દાહોદમાં આવેલ એમ.વાય.હાઈસ્કુલના સભાગૃહ ખાતે “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ”ની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં જિલ્લા વહિવટી
Read more