૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ યોગ શિબિરો યોજાઈ : દાહોદમાં તારીખ ૧૬ જુન થી ૨૧ જુન દરમ્યાન યોજાનાર યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ
દાહોદ તા.૧૬ આયુષ મિનિસ્ટ્રી, નવી દિલ્હી તથા નિયામકશ્રી આયુષની કચેરી આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિર્દેશિત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,
Read more