ધાનપુર તાલુકાના ધનાર પાટીયા ગામે બપોરના સમયે ભાભોર ફળિયામાં પોતાના ઘરમાં કામ કરી રહેલી ૨૮ વર્ષીય પરણીતાને તેના જ ફળિયામાં રહેતા લંપટ યુવકે આવી પાછળથી પકડી અંદરના રૂમમાં ખેંચી લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતાં તે જ વખતે પરણીત મહિલાનો પતિ આવી જતાં લંપટ યુવાન મહિલાને તેમજ તેના પતિને ધક્કો મારી નાસી ગયાનું જાણવા મળ્યું છે.
ધાનપુર તાલુકાના ધનાર પાટીયા ગામે બપોરના સમયે ભાભોર ફળિયામાં પોતાના ઘરમાં કામ કરી રહેલી ૨૮ વર્ષીય પરણીતાને તેના જ ફળિયામાં
Read more