દાહોદના ભાઠીવાડા ગામે NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પાેરેશન) ના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી : સંપુર્ણ સોલાર પ્લાન્ટ બળીને ખાખ : આગ એટલી ભીષણ વિકરાણ હતી કે, દાહોદ જિલ્લાની સાથે સાથે સંતરામપુરના ફાયર ફાઈટરોની મદદ લેવાઈ
દાહોદ તા.૨૨ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે એન.ટી.પી.સી. (નેશનલ થર્મલ પાવર કોર્પાેરેશન)ના સોલાર પ્લાન્ટમાં ગતરોજ રાત્રીના સમયે
Read more