ઝાલોદ અને લીમડી નગરમાં મહા શિવરાત્રી પર્વ નિમિતે શોભા યાત્રાનું આયોજન થશે

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૪

ઝાલોદ તેમજ લીમડી નગરની સર્વે ધર્મ પ્રેમી ભક્તોને જાણ કરાય છે કે દર વર્ષની જેમ હિન્દુ સનાતન ધર્મ પરંપરા અનુસાર આ વર્ષે પણ દેવોનાદેવ મહારાજાધિરાજ શ્રી સોમનાથ મહાદેવ મંદિર,ઝાલોદ અને શ્રી કુબેરેશ્વર મહાદેવજી ની શોભાયાત્રા તા.૦૧/૦૩/૨૦૨૨ મંગળવાર ના રોજ મહાશિવરાત્રી નિમિતે કાઢવા નું આયોજન કરવામાં આવેલ છે. દરેક ભક્તો ને શિવરાત્રી ના તહેવાર ને લઈ ખૂબ જ આનંદ મા જોવા મળેલ છે ,મંદિર ની કમિટી દ્વારા તહેવાર ને અનુલક્ષીને ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવનાર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!