યુક્રેન થી આવેલ શિવાંગી કલાલ ની મુલાકાત લેતા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર
રિપોર્ટર : પંકજ પંડિત
યુક્રેનમાં ફસાયેલ ઝાલોદ નગરની યુવતી શિવાંગીની મુલાકાત લેવા આજરોજ 03-03-2021 ના રોજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી. ઝાલોદ શહેર પ્રમુખ દિનેશ પંચાલ મહામંત્રી અનુપ પટેલ.હરેશ ડિંડોર.ધર્મેશ પટેલ.અગ્નેશ પંચાલ.પ્રિતેશ પંચાલ જગુ ગારી મહિલા મોરચાની તમામ બહેનો દ્વારા મુલાકાત લીધી હતી.