ઝાલોદ નગરમા નંદીજી પાણી પીતા જોતા ઝાલોદ ના મંદિરમા ભક્તોની લાંબી લાઈન
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
ઝાલોદ નગર મા તમામ શિવાલયઓ મા નંદી જી પાણી પીતા હતા આ સાંભળી આખું ઝાલોદ નગર મંદીર મા નંદી જી ને પાણી પીવાડવા દોડા દોડી થઈ ગઈ દરેકે મંદિર મા લાંબી લાઈન જોવા મળી દરેકે મંદીરો ? નમ: શિવાય ના નાદ થી ગુંજી ઉઠયું હતું , આખું ઝાલોદ નગર ભક્તિ મા લીન જોવા મળ્યું, દરેક શિવ ભક્તો ભગવાન ના ચમત્કાર સામે નત મસ્તક જોવા મળતા હતા, બધા મંદિરો મા ભક્ત જનો ભજન કીર્તન કરતાં જોવા મળ્યા, દરેક ભક્તો ના ચહેરા પર આ ચમત્કાર જોઈ ભક્તિ મા લીન થઈ ગયા, જોત જોતા મા ઝાલોદ નગર ના લોકો મા આ ચમત્કાર જોઈ ભગવાન પર આસ્થા વધી અને પૃથ્વી પર ભગવાન છે તેનું સાક્ષાત છે તેનો પુરાવો મળ્યો અને આવતા જતા દરેક ભક્ત ? નમ:શિવાય કહેતા જોવા મળતા હતા

