ઝાલોદ મંડળની બેઠક કંબોઈ મુકામે કરવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૨
આજરોજ ઝાલોદ મંડળની બેઠક કંબોઈ મુકામે કરવામાં આવી હતી જેમાં દાહોદ ભાજપા કાર્યાલય માટે ના ફંડ વિશે ચર્ચા કરી હતી ઝાલોદ તાલુકાના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા જીલ્લા ભાજપા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોની પ્રભારી દેવેન્દ્રસિંહ તાલુકા
ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ રમસુ ભાઈ જિલ્લા સભ્યો અને મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા