ઝાલોદ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૨
આજે 12 – 3 – 2022ના રોજ ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ન્યાય મંદિરમાં નેશનલ લોક અદાલત યોજવામાં આવી જેમાં ઝાલોદ કોર્ટના જજ તથા ઝાલોદ તાલુકાના વકીલો તેમજ ઝાલોદ તાલુકાના લીગલ સર્વિસ ઓથોરિટીના હોદ્દેદારો ઉપસ્થિત આવ્યાં હતાં.

