શ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર સંસ્કાર એડવેન્ટર, દાહોદ દ્વારા વિશ્વ ચકલી દિવસે ચકલીઓના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૦
વિશ્ર્વ ચકલી દિવસ નિમિત્તે દાહોદ અનાજ મહાજન સાવૅજનિક એજયુકેશન સોસાયટી દાહોદ અને શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર સંસ્કાર એડવેન્ચર દ્વારા ચકલીઓ માટે ના માળા નો વિતરણ કાયૅકમ યોજવામાં આવ્યો હતો. પ્રસંગે દાહોદ ના સામાજિક અને સેવાભાવી રોટરી સંસ્થા ના પ્રમુખ નરેશભાઈ ચાવડા તથા સંસ્કાર એડવેન્ચર દાહોદ ના સંવ્યમ સેવકો.કાયૅકતા ઓ તથા દાહોદ ના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં

