મહુડી ગામે આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે ભૂમિ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત



ઝાલોદ તા.૧૬
મહુડી ગામે આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાનું નવીન મંદિર ના ભૂમિ પૂજન કાર્યક્રમ જેસીંગભાઈ & અનિતાબેન વસૈયા તરફ થી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સભ્ય સુમન બેન મુકેશભાઈ ડામોર, પૂર્વ પ્રમુખ ભાજપ મૂકેશ ભાઈ ડામોર,પારૂભાઇ સુવર ,સંકર ભાઈ ગરાસિયા, હિંમતભાઈ વસૈયા, મુકેશ ભાઈ, રાજુ ભાઈ, તથા ગ્રામ જનો હાજર રહી ભૂમિ પૂજન કરવામાં આવ્યો હતો.

