દાહોદ તાલુકાના નવાગામ (ગામતળ) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૮

દાહોદ તાલુકાના નવાગામ (ગામતળ) ખાતે રામજી મંદિર સેવા સમિતી નવાગામ દ્વારા ગત તા.૧૭મી એપ્રિલને રવિવારના રોજ રાત્રીના ૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!