રાષ્ટ્રીય પંચાયત રાજ ઉજવણી નિમિત્તે લીલવાઠાકોર ગ્રામ પંચાયત ખાતે નરેન્દ્રભાઈ મોદી નો પ્રોગ્રામ લાઇવ સાંભળવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૫
આજ રોજ તારીખ 24/4/2022 ના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી નિમિત્તે ખાસ ગ્રામ સભામાં માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ધ્વારા જમ્મુ કાશ્મીર રાજ્ય ના સાંબા જીલ્લા ના પાલ્લી ગામથી લાઈવ ટેલીકાસ્ટના માધ્યમથી સંબોધન સાંભળવા મા આવ્યુ લીલવાઠાકોર ગ્રામ પંચાયત મા જેમા વૃતિબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લીલવાઠાકોર ગ્રામ પંચાયત ના સરપંચ તથા ડેપ્યુટી સરપંચશ્રી મુકેશભાઈ ખાંગુડા તથા વસંતભાઈ ભાભોર સાહેબ તથા મનોજભાઈ ભાભોર તથા સભ્યોશ્રીઓમા ફુલસીગભાઈ ભાભોર. અંકિતભાઈ ડામોર. શૈલેષ ભાઈ પલાસ. આગેવાન અનિલ ભાઈ ડામોર. કાંતિ ભાઈ ભાભોર તેમજ કસનભાઈ પણદા વિગેરે આગેવાનો હાજર રહીને કાયૅકમ નિહાળવા મા આવ્યો

