સીમળખેડી ગ્રામ પંચાયત મા જળ સે નળ યોજનાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૩
લીમડી જીલ્લા પંચાયત સીટ મા સમાવિષ્ટ સીમળખેડી ગ્રામ પંચાયત મા જળ સે નળ યોજના અંતર્ગત અંદાજીત ખર્ચ 1200000(બાર લાખ) તેમજ શમસાન ગૃહના 200000 (બે લાખ) ના અંદાજીત ખર્ચે ભુમી પૂજન તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત લીમડી જી . પં સભ્ય શ્રી લલીતભાઈ ભુરીયા. તાલુકા પંચાયત સભ્ય નિલેશભાઈ પરમાર. પૂવઁ સરપંચશ્રી સુરેશભાઈ કિશોરી. સરપંચ શ્રી કનુભાઈ કિશોરી. તેમજ સવૅ ગ્રામ જનો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા