ઝાલોદ નગરના રામપુરા ગામે પીવાના પાણી માટે કુવાનું તાલુકા પંચાયત ઉપપ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
રામપુરા ગામે ચારેલ ફળિયામાં (TSP યોજના અંતર્ગત )પીવાના પાણી માટે કૂવા નું ખાતમુહૂર્ત ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઝાલોદ અનિતાબેન મછાર દ્વારા કરવામાં આવ્યું તેમાં અમિતભાઈ ડામોર, દિલીપ ડામોર, રંગાભાઈ ડામોર, રમસુભાઈ ભગત તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.