દાહોદ રાઇફલ ક્લબના શુટરોનુ સુંદર પ્રદર્શન


દાહોદ તા.09
૦૮-મે-૨૦૨૨. અમદાવાદ ખાતે યોજાયેલ ખેડા/તાપી ડિસ્ટ્રિકટ શુટિંગ ચેમ્પિયંશિપ-૨૦૨૨ મા દાહોદ રાઇફલ ક્લબ ના કોચ આલમ ખાન ના માર્ગદર્શન હેઠ્ળ ૧૦મીટર ઓપન સાઇટ એર રાયફલ સ્પર્ધા મા ક્લબના શુટર અમન જાડાગોલ્ડ મેડલ અને ૧૦મીટર એર પિસ્તોલ સ્પર્ધા મા ક્લબના શૂટર યુક્તિબેન  પંચાલસિલ્વર મેડલ જીતેલ છે, અને ગત માસ યોજાયેલ ૩જી કે.જી.પ્રભુ મેમોરીયલ એર-રાઇફલ/પિસ્તોલ શૂટીંગ ચેમ્પિયંશિપ-૨૦૨૨ મા ક્લબના શૂટર યથાર્થ જૈન એ ૧૦મીટર પીપ સાઇટ એર રાયફલ શૂટીંગ સ્પર્ધા માસર્વશ્રેષ્ઠ સ્કોર કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે, અને ૧૦મીટર પિસ્તોલ શૂટીંગમા આદિત જૈનબ્રોંન્ઝ્ મેડલ મેળવેલ છે, જે બદલ દાહોદ રાઇફલ ક્લબ વતી શૂટરો અને તેમના પરીવારને ખુબ-ખુબ અભીનંદન સાથે આવનાર ખેલ-મહાકુંભ સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: