દાહોદ જિલ્લા ખેલ મહાકુંભમાં ઝાલોદ તાલુકાના બંબેલા શાળાના બે વિદ્યાર્થીઓ જિલ્લા લેવલે પ્રથમ નંબરે આવી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું
કંબોઇ ધામ દાહોદમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા, ડિલિસ્ટિંગ સંમેલન યોજાયુ
https://sindhuuday.com/11910/#.Yn-H4vNBwdU
લેટેસ્ટ સમાચાર માટે Play Store માંથી સિંધુ ઉદયની App Download કરો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૪
તા.૧૪.દાહોદ
દાહોદ જિલ્લા ખેલ મહાકુંભમાં ઝાલોદ તાલુકાના બંબેલા શાળાના બે વિદ્યાર્થીઓ જિલ્લા લેવલે પ્રથમ નંબરે આવી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું જેમાં દેવગઢ બારીયા ખાતે યોજાયેલ ૨૦૨૧-૨૦૨૨ ના ખેલ મહાકુંભમાં ઝાલોદ તાલુકાના બંબેલાં પ્રાથમિક શાળાના બે બાળકો ખેલ મહાકુંભમાં જિલ્લા જિલ્લા કક્ષાએ ઝળક્યા હતા જેમાં મછાર અજીતભાઈ રમેશભાઇ.ચક્રફેંકમાં પ્રથમ આવેલ જ્યારે બિલવાલ મેંટલબેન શાંતુભાઇ ચક્રફેન્કમાં બીજા નંબર પ્રાપ્ત કરી ઝાલોદ તાલુકા અને શાળાનું ગૌરવ વધારતા શાળા પરિવારે બન્ને વિધયાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી