ચાકલીયા પોલીસ દ્વારા શારદા ગામેથી વિદેશી દારૂ જપ્ત કર્યો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૬
પ્રોહી પ્રતિબંધ વિસ્તાર માં ગેર કાયદેસર રીતે હોન્ડા કંપની મોટર સાઈકલ નાં ચાલાક પોતાના કબજા ની મોટર સાઈકલ ઉપર સફેદ કલરની થેલા માં ભારતીય બનાવટ નાં વિદેશી દારૂ ની બોટલ નંગ 48 કિંમત રૂપિયા 6,240 તેમજ ભારતિય બનાવટ વિદેશી બીયર ટીન નંગ 24 કિંમત રુપિયા 2,400 તેમજ મોટર સાઈકલ ની કિંમત 35,000 એમ કુલ મળી કિંમત રૂપિયા 43,640 નો જથ્થો લઇ આવતા શારદા ગામે પોલીસ ની ગાડી જોતા મુદ્દામાલ મૂકી નાસી જતાં ગુનો નોંધાઇ