જેસાવાડા ની વિદ્યાર્થીની અમદાવાદની જ્ઞાન જ્યોત પબ્લિક સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં ત્રીજો નંબર મેળવી રોહિત સમાજ નું ગૌરવ વધાર્યું
દાહોદ તા.૧૯
જેસાવાડા રોહિત સમાજનું ગૌરવ રોહિત વાસ ના રહીશ કુમારી તુલસીબેન હસમુખભાઈ મગનભાઈ સોલંકી એ અમદાવાદ ની જ્ઞાન જયોત પબ્લિક સ્કૂલ મા વિજ્ઞાન પ્રવાહ સાથે 700 માંથી 497 માર્ક સાથે શાળામા 74.75 % સાથે ત્રીજો નંબર મેળવી પરિવાર અને રોહિત સમાજ નુ ગૌરવ વધારેલ છે દીકરી ને MBBS નો અભ્યાસ કરી ર્ડોક્ટર બનવાની મહ્ત્વકાંશા છે સમાજ પંચ અગ્રણીઓ દીકરીની ઉજ્જવલ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા