દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આજ રોજ સતત સેવા કાર્યો માટે જાણીતી મોહસિને આઝમ મિશન દ્વારા હિજામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૯
ઝાલોદ નગરમાં મોહસિને આઝમ મિશન ઝાલોદ દ્વારા આજ રોજ હિજામાં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમા ગુજરાત ના મશહૂર હીજામાં નિષ્ણાત અરબ અઝીઝ હીજામાં જેમાં ખુજલી ફંગલ ફંગસ દાદ કમર દર્દ થાયરોઈડ લકવા .લો. બીપી હાય બીપી સરદર્દ માઇગ્રેન પગ ગુઠનો નાં દર્દ જાદુટોના જેમાં 70જેટલી બીમારીઓ નાં ઈલાજ હિજામાં દ્વારા કરવામાં આવે છે આજ રોજ ઝાલોદ માં કેમ્પ યોજાયો હતો જેમાં ઝાલોદ વિસ્તાર ના લોકો હિજામા માં અંદાજિત 100 કરતા વધુ પુરુષો તેમજ સ્ત્રીઓએ ભાગ લીધો હતો જેમાં મહિલાઓને મહિલા દ્વારા હીજામા કરવામાં આવ્યો હતો આ કેમ્પ નાં આયોજક મોહસિને આઝમ મિશન નાં પ્રમુખ ઇમરાનખાન પઠાણ કલીમભાઈ શેખ ઇબ્રાહીમભાઇ શેખ કલીમભાઇ મિર્ઝા જમીલભાઇ શેખ અસ્લમભાઈ શેખ જાવેદ કાનુગા મેહબૂબખાન પઠાણ રિયાઝભાઈ દિવાન સફીકભાઇ શેખ તોહિદ કાનુગા અહદભાઈ શેખ સોહેલ પઠાણ તેમજ સેવન સ્ટાર કમિટીના સભ્યો વિગેરે ના લોકો હાજર રહ્યા હતાં

