દાહોદ શહેર ભાજપા મહિલા મોર્ચા દ્વારા દાહોદના વોર્ડ નંબર 5 માં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
આજરોજ દાહોદના ગોધરારોડ વોર્ડ નંબર 5 સિદ્ધેશ્વરી સોસાયટી માં વૃક્ષા રોપણ કરવાનો કાર્યક્રમ દાહોદ શહેર ભાજપા મહિલા મોર્ચા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો ગોધરારોડના સિદ્ધેશ્વરી સોસાયટીની ખુલ્લી જગ્યાઓમાં લગાવવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાને રાખી આં કાર્યક્રમ યોજાયો હતો અને આં કાર્યક્રમમાંનુ આયોજન ની આગેવાની માં યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા દાહોદ શહેર મહિલા મોરચા શહેર પ્રમુખ સુમનબેન સંયુક્ત મંત્રી રીતુબેન વર્મા. સંગઠન મંત્રી ખુશ્બુબેન મહાવર તેમજ સંધ દાહોદ શહેર પ્રમુખ કુલદીપ ઉપાધ્યાય ની ઉપસ્થિતિમાં આં કાર્યક્રમ યોજાયો હતો