ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને બે વર્ષ પૂર્ણ થતાં દેવગઢ બારીઆમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
આજરોજ તા ૨૦/૭/૨૨નાં રોજ ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ને બે વર્ષ પૂર્ણ થતાં દેવગઢ બારીઆ ૧૩૪ વિધાનસભાનાંધારાસભ્યઅનેપુર્વરાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, દાહોદ જીલ્લાનાં યશસ્વીમહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોની, તથા જિલ્લા મહામંત્રી શ્રી સ્નેહલભાઈ ધરીયા ની પ્રેરક હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા દેવગઢ બારીઆતાલુકા પ્રમુખ શ્રીમુકેશભાઈપટેલ,દે. બારીઆ શહેરપ્રમુખશ્રી નીમેશભાઈજોષી, મહામંત્રીસુદીપસોની, દાહોદ જીલ્લા બક્ષીપંચ મોરચા નાંમંત્રી શ્રી ચેતન નાથાણી, જીલ્લામંત્રી શ્રી નવીનભાઈસિકલીગર, દાહોદ જીલ્લા મહિલા મોરચા મંત્રી ગીતાબેન ચૌહાણ રાખીબેન સોની, બક્ષીપંચ મોરચાશહેરપ્રમુખ શ્રી હૃદયકાંતબારીઆ,શ્રી હરીશપઢિયાર, યુથપ્રમુખ શ્રી ચીરાગબારીઆ, શ્રી ધવલ બારીઆ દેવગઢ બારીઆ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
જેમા સદસ્યતા અભિયાન, સરકારી દવાખાના માં ફ્રુટ વિતરણ તેમજ કુપોષિત બાળકો ને સુંપોષિત માટે નાં પ્રોટીન પાઉડર અને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યા માં હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યાં હતા