ગરબાડા તાલુકાના ભીલવા ગામેથી એક સગીરાનું અપહરણ કરી લઈ જતાં બે યુવકો
દાહોદ તા.૦૩
ગરબાડા તાલુકાના ભીલવા ગામેથી એક સગીરાને બે યુવકોએ અપહરણ કરી લઈ નાસી જતા ફરિયાદ નોંધાવા પામી છે.
ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને ગત તા.૧૭.૦૭.૨૦૧૯ ના રોજ ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રહેતા અલ્પેશભાઈ કનુભાઈ પરમાર અને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સરાલ ગામે રહેતા જયંતીભાઈ શંકરભાઈ ચૌધરીએ સગીરાને તેના વાલીપણમાંથી અપહરણ કરી લઈ જતાં આશરે ત્રણેય માસ જેટલા સમય વિત્યા બાદ સગીરાના પિતાએ ગરબાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

площадка для продажи аккаунтов маркетплейс аккаунтов
маркетплейс аккаунтов соцсетей продать аккаунт
биржа аккаунтов безопасная сделка аккаунтов
продажа аккаунтов https://kupit-akkaunt-top.ru
Buy Account Sell Account
website for buying accounts account purchase
marketplace for ready-made accounts account buying service
purchase ready-made accounts account store
account exchange service account sale
secure account purchasing platform https://buy-accounts.live
buy facebook ads account buy facebook accounts for advertising
google ads reseller https://ads-agency-account-buy.click/
buy facebook verified business account buy-verified-business-manager.org
buy verified business manager facebook verified bm
tiktok ads account buy https://tiktok-ads-account-buy.org