ઝાલોદ ના લુહારવાળામાં મકાન ધરાશાયી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૫
ઝાલોદ ના લુહારવાળામાં વરસાદ ને કારણે જીતેશકુમાર ઓચ્છવલાલ પંચાલ નું મકાન ધરાશાયી ,કોઈ જાનહાની નહીં .નગરપાલિકા દ્વારા રસ્તા પરનો કાટમાળ તાત્કાલિક હટાવી રસ્તો ખૂલ્લો કરવામાં આવતા રાહદારીઓને રાહત.