ઝાલોદ આદર્શ નિવાસી કન્યા શાળામાં રાષ્ટ્રપતિના શપથપ્રસંગની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૬

ભારત દેશના 15 માં રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ મહિલા આદિવાસી દ્રૌપદી મુરમુજી એ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લીધા હતા.આ પ્રસંગને લઇને આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો.જેમાં રાષ્ટ્રપતિના શપથના આ ઐતિહાસિક પ્રસંગને લઇને શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી . સાથે સાથે વિવિધ કાર્યક્રમો યોજાતા શાળાના આચાર્ય સહીત વાલીઓ અને બાળકો હાજર રહ્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!