આજરોજ હરિયાળી અમાવાસ્યા શુભ દિવસે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૮
આજરોજ તારીખ 28/7/2022 ગુરૂવાર ના લીલવાઠાકોર ગામે નેહરૂ યુવા કેન્દ્ર દાહોદ ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં લીલવાઠાકોર ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ શ્રી મુકેશભાઈ ખાંગુડા તથા ગામના આગેવાન શ્રી વસંતભાઈ ભાભોર. કોદરભાઈ પણદા શૈલૈશભાઈ પલાસ. કસનભાઈ. મહેશભાઈ. બાબુભાઈ. વિગેરે ગ્રામ જનો ની ઉપસ્થિત મા શેષ નારાયણ ભગવાન ના મંદિર ની બન્ને સાઈડ તથા સ્મશાન ગૃહ ની બન્ને સાઈડ વૃક્ષારોપણ કરવામાં આવ્યું