ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયત પર કડિયા તાલિમનો કેમ્પ યોજવામાં આવ્યો : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેમ્પ યોજવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૯
ઝાલોદ તાલુકાનાં લીલવાઠાકોર ગ્રામ પંચાયત પર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મેશન (કડીયા) તાલીમ 15 દિવસ માટે ચાલુ કરવામાં આવી જે ભાવસાર ફોન્ડેસન ધ્વારા કોડીનેટર નીરજ લોવન્સી અને ટ્રેનર કપીલ ઝાડ તેમજ ભાનુ તોમર દ્વારા ગ્રામ પંચાયત લીલવાઠાકોર ઓફિસે લાભાર્થીઓને માગૅદશૅન આપવામાં આવ્યું જેમા ઉપસ્થિત ઉપ સરપંચ શ્રી મુકેશભાઈ ખાંગુડા તથા ગામના આગેવાન મનોજભાઈ ભાભોર ધ્વારા લાભાર્થીઓને બોલાવી લાભાર્થીઓ ને માગૅદશૅન તેમજ ટ્રેનિંગ આપવામાંની શરૂઆત કરવામાં આવી

