લીમડી લિટલ માસ્ટર ઇંગ્લીશ સ્કૂલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૪
વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઇંગલિશ મીડીયમ સ્કુલ લીમડી ખાતે આજ રોજ 03/08/22 બુધવારે શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ગવર્મેન્ટ પ્રાઇમરી સર્ક્યુલર મુજબ યોજવામાં આવ્યું છે. ધોરણ 6 અને 7માં ચિત્ર સ્પર્ધા નું આયોજન રાખવામાં આવેલું હતું તેમાં બધા બાળકો અલગ અલગ રીતે ચિત્ર બનાવ્યા હતાં તેમાં પૂજાબેનના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી સ્પર્ધા. તેમાં શાળાના આચાર્યા મિત્તલશર્મા તેમજ રશ્મિબેન અને વિશાલસર દ્વારા નિરીક્ષણની કામગીરી કરી હતી.