ઝાલોદ મણિલાલ ચુનીલાલ કોઠારી પ્રાથમિક શાળામાં 75માં આઝાદી મહોત્સવ ઉજવણી ધૂમધામથી ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૪
શાળા માં ચિત્રસ્પર્ધા, વકૃતવ સ્પર્ધા, દેશભક્તિ ગીત, લીંબૂચમચી , કોથળદોડ જેવી સ્પર્ધા કરી ઉજવણી કરવામાં આવી હતી. ભારત માતાનો ફોટો મૂકી સ્ટાફ મિત્રો દ્વારા પૂજા કરવામાં આવી હતી. અનુપ ભાઈ પટેલ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડે 13 થી 15 તારીખે દરેક ઘરે રાષ્ટ્રધ્વજ લગાવવવામાં આવે તેવો સંકલ્પ લેવડાવ્યાં હતાં.

