દાહોદ મુવાલીયા ખાતે ઝાયડસ મેડીકલ કોલેજમાં શરદ પુર્ણિમા નિમિત્તે ગરબાનો કાર્યક્રમ યોજાયો

દાહોદ તા.૧૬
દાહોદ ઝાયડસ મેડીકલ કોલેજ પરિવાર દ્વારા મુવાલીયા Âસ્થત કોસેજ કેમ્પસમાં તા.૧૩.૧૦.૨૦૧૯ની રાત્રીએ ઝાયડસ મેડીકલ કોલેજના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, પ્રાધ્યપકો અને સ્ટાફ પરિવાર દ્વારા શરદ પુર્ણિમાનો પાવન અવસર ઉજવાયો હતો. દાહોદ કલેક્ટર વિજય ખરાડીના મુખ્ય મહેમાન પદે અને જિલ્લા પોલીસ વડા હિતેશ
આભાર – નિહારીકા રવિયા જાયસર અતિથી વિશેષ પદે યોજાયેલ આ કાર્યક્રમમાં ઝાયડસ હોÂસ્પટલ સાથે સંકળાયેલ તબીબો અને સ્ટાફ પણ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહી શરદપુર્ણિમાની રાત્રીએ ગરબાના તાલે ઝુમીને રઢિયાળી બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!