દાહોદ તાલુકાના પુસરી ગામેથી પોલીસે અલ્ટો ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૩૯ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ તાલુકા પોલીસે પુસરી ગામેથી અલ્ટો ગાડીમાં ૨૯, ૦૦૦ ઉપરાંતનો વિદેશી દારૂ ભરી લઈ જવાતો દારૂના જથ્થા સાથે એક આરોપીઓને ઝડપી પાડી પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ તાલુકા પોલીસના માણસો પુસરી ગામના હાઇવે પર પેટ્રોલીગમાં હતા તે સમયે પોલીસના માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે દાહોદ તાલુકાના પુસરી ગામના હાયવે પરથી અલ્ટો ગાડીમાં વિદેશી દારૂ ભરી લઈ લવાય છે જેવી બાતમી મળતા બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર વોચ ગોઠવી સામેથી આવતી બાતમી વાળી ઓલ્ટો ગાડી જેનો નંબર ય્ત્ન ૦૬ છમ્ ૩૭૬૬ નંબર જેને પોલીસે ઈસારોં કરતા ઓલટો ગાડીના ચલાકે ગાડી દૂર જઈ ઉભી રાખી પોલીસના માણસોએ ગાડીની તલાસી લેતા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો મુદ્દમાલ સાથે આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી દારૂની બોટલો ૨૮૮ જેની કુલ કિંમત ૨૯.૩૭૬ રૂપિયાનો જણાવવામાં અવાયું હતું જે આરોપીનો નામ અમરસિંહભાઈ વણઝારા ગુણા નિશાળ ફળિયું દેવગઢ બારીયા જેનામાં પર પોલીસે પ્રોહીએક્ટ મુજબજ઼બનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.