ગુજરાત સંકલ્પ પત્ર સભાનું આયોજન દાહોદ ખાતે થયું હતું કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોટર – નીલ ડોડીયાર

દાહોદ કમલમ કાર્યાલય ની પાસે અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંગે એકસભાનું થયું આયોજન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને પરસોત્તમ રૂપાલા ઊપશ્તિત રહ્યાં હતાં. દાહોદ માં અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર સભામાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર એ કર્યું હતું સ્વાગત પ્રવચન .

પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આ ગુજરાત અગ્રેસર સંકલ્પ યાત્રા માટે હું હમારા ભાજપ ના અંગ્રનીઓ નો આભાર માનું છું અને આજે આપડા કેન્દ્રીય ટ્રાઈબલ અફેર્સ મિનિસ્ટર અર્જુન મુંડા માત્ર ઝારખંડના નહિ તેઓ સમગ્ર ભારતના આદિવાસી નેતા છે અને તેમને કહેતા મને ગર્વ થાય છે કે આદિવાસી જનજાતિ લાગતી જે નીતિઓ બની છે અથવા ઘડવામાં આવી છે તે તમામ નીતિઓમાં અર્જુન મુંડા નો સહકાર હોય છે અને તે આ કમિટીના ઉપસ્થિત હોય છે તેમને કહ્યું કે નરેન્દ્ર મોદી એ કપરા કાળમાં દેશ અને વિદેશ ના લોકોને મદદ કરી અને પડખે ઊભા રહ્યા છે. અર્જુન મુંડા દેશના મોટા આદિવાસી નેતા છે . અને તેઓ પણ આદિજાતિ વિકાસ માટે કમો કરી રહ્યા છે.અર્જુન મુંડા એ કહ્યું કે ભાજપ દ્વારા આદિવાસીઓ ને યાદ કરવામાં આવ્યા છે જેના પરિણામ છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, બિર્સા મુંડા યુનિવર્સિટી બનાવી છે પરંતુ ભૂતકાળમાં ભાજપ રાજ નહોતું ત્યારે એ લોકોએ આદિવાસીઓ ને તેમના બલિદાનને ભૂલાવ્યું છે એટલે જ્યારે હવે તમારો મત અધિકાર નો ઉપયોગ કરવાનો છે ત્યારે ભાજપને મત આપી મજબૂત બનાવીએ જેથી ભાજપે આદિવાસીઓ ને જે સન્માન મળ્યું છે અને એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવમાં આવી છે ત્યારે આપડડી ફરજમાં આવે છે કે આપડે ગર્વ લેવો જાેઈએ અને ભાજપ ને મત આપી આપડે આદિ જાતને વધુ મજબૂત કરવા જાેઈએ…………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!