લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં જવાહરલાલ નેહરુજી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
રિપોટર -નીલ ડોડીયાર
લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં પંડિત જવાહરલાલ નહેરુજી ની જન્મજયંતિ નિમિતે બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ માં સંસ્થાના મંત્રી ભરતભાઇ ભરવાડ ઉપસ્થિત રહી બાળકોને નેહરૂજી ને પ્રિય એવું ગુલાબ નું ફૂલ આપી બાળ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ શાળા ના નાના નાના બાળકો સુંદર ડાન્સ અને સ્પીચ રજૂ કરી હતી કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ ધનાભાઈ ભરવાડ અને શાળા ના આચાર્ય ઉમેશ સર અને તેજલબેન ઉપસ્થિત રહ્યા હતા