ઓલ ઈન્ડિયા રેલવે પ્રોટેક્શન ફોર્સ બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને લૉન ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું .

ગુજરાત રાજય – બ્યૂરો ચીફ – કેતન ભટ્ટ

ઓલ ઈન્ડિયા રેલવે પ્રોટેક્શન ફોર્સ બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને લૉન ટેનિસ સ્પર્ધાનું આયોજન 11-12-13 નવેમ્બર 2022ના રોજ પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય રેલવેના વિવિધ 18 ઝોનમાંથી રેલવે પ્રોટેક્શન ફોર્સના 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ટેબલ ટેનિસ ઓપન મેન્સ સિંગલ્સ કેટેગરીમાં પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનમાં દાહોદ સ્ટેશન પોસ્ટ પર તૈનાત સબ-ઇન્સ્પેક્ટર યશ અમરેલીયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!