129 ફતેપુરા બેઠક ઉપર ભાજપ ના રમેશ કટારા એ ફોર્મ ભર્યું  

રિપોટર – પ્રવીણ કલાલ ફતેપુરા

129 ફતેપુરા બેઠક ઉપર ભાજપ ના રમેશ કટારા એ ફોર્મ ભર્યું  ફતેપુરા મામલતદાર કચેરી એ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા તેમાં પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સમર્થકો સાથે મોટી સંખ્યામાં સરપંચો વગેરે આવ્યા હતા 2017 ની ચૂંટણીમાં ફતેપુરા બેઠક ઉપર થી વિજેતા થયાં હતા અને તેઓ તત્કાલીન વિધાનસભા દંડક હતા રમેશ કટારા ભારે જન મેદની સાથે નામાંકન ફોર્મ ભરવા માટે પહોંચ્યા ફતેપુરા માં આવતા રમેશભાઈ કટારા નું સમર્થકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું નામાંકન પત્ર ભર્યા બાદ ફતેપુરા નગરમાં જનમેદની સાથે ભવ્ય શક્તિ પ્રદર્શન યોજવા માં આવ્યુ અને ભૂરીભા પાર્ટી ખાતે સભા યોજવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: