મોદી સપોર્ટર સંઘ દાહોદ ધ્વારા ભાજપના ઉમેદવાર શ્રી કનૈયાલાલ કિશોરીનીજીત માટેગોધરા રોડ વોર્ડ નંબર 5નાદ્ધેશ્વરી સોસાયટીમાં આવેલસિદ્ધેશ્વરી માતા નું મંદિરખાતેને વિજય થાયતે સંકલ્પ સાથે1000 જેટલી મહિલાઓભજન મંડળીઓ દ્વારા માતાજીના ભજનનો નુ કાર્યક્રમ રાખવામાં આવ્યો
સિંધુ ઉદય
આજરોજ તારીખ17/11/2022
ના રોજ તે મોદી સપોર્ટર સંઘ દાહોદ
મહિલા મોર્ચા ના પ્રમુખ્ શ્રીમતી સુમન્ બેન્ કુલ્દીપ્ ઉપાધ્યાય્ દ્વારાઆપણા ભાજપના ઉમેદવાર શ્રી કનૈયાલાલ કિશોરીનીજીત માટેગોધરા રોડ વોર્ડ નંબર 5નાદ્ધેશ્વરી સોસાયટીમાં આવેલસિદ્ધેશ્વરી માતા નું મંદિરખાતેને વિજય થાયતે સંકલ્પ સાથે1000 જેટલી મહિલાઓદ્વારા
ભજન મંડળીઓ દ્વારા માતાજીના ભજનનો નુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં પૂર્વ દાહોદ ભાજપાપ્રમુખ અનેા ગલાલીયાવાળ ના જિલ્લા
સભ્ય શ્રી સુધીરભાઈ લાલપુર વાલા તાલુકા પંચાયત દાહોદના પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર જિલ્લા આદિજાતિના મંત્રી શ્રીપુનમ ભાઈ નીનામા ,નિકુંજભાઈ મેડા અને ભાજપા દાહોદ તાલુકાના ઉપાધ્યક્ષશ્રી નીલકંઠ ભાઈ ઠક્કરવગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું જેમાં શ્રી સુધીરભાઈ લાલપુર્ર્વાલા આ વખતે દાહોદ વિધાનસભા કમળને ગાંધીનગર મોકલવાની હકલ કરી હતી સમગ્રહ કાર્યક્રમનું આયોજનટીમ મોદી સપોર્ટર સંઘના શહેર પ્રમુખશ્રી કુલદીપભાઈ ઉપાધ્યાય , આદિજાતિ મોરચાના સહેર પ્રમુખ શ્રીકિશોરભાઈ સોલંકી તથા તેઓની સમગ્ર ટીમ દ્વારા આયોજનંકરવામાં આવ્યું હતું