131 લીમખેડા વિધાનસભા મલેકપુર(દાસા) ભાજપના ગઢ માં AAP નો ધમાકો
રિપોટર – રમેશ પટેલ તાલુકો :- સીંગવડ જિલ્લો :- દાહોદ
131 લીમખેડા વિધાનસભા મલેકપુર(દાસા) ભાજપના ગઢ માં AAP નો ધમાકો
આમ આદમી પાર્ટી દાહોદ લોકસભા સંયુક્ત સચિવ શ્રી રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં વડીલ શ્રી પુનાભાઈ બારીયા તથા આપ રાજ્ય સચિવ પ્રદેશ પ્રવકતા શ્રી જયેશભાઇ સંગાડા ની વિસેષ ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ સભા યોજાઈ… જેમાં જયેશભાઇ સંગાડા એ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી લીમખેડા વિધાનસભા માં 25000 ની લીડ સાથે જીતી રહી છે અને આ છેલ્લા 27 વર્ષથી સાશન માં બેઠેલી ભાજપ 20,000 નો આંકડો પણ પાર કરી શકવાની નથી જનતા જાગૃત થઈ ગઈ છે



