ઝાલોદ આઈ.ટી.આઈ પાસે ડ્રાઇવરની ભૂલના લીધે ટ્રક ખાડામાં ઉતરી ગઈ
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ

ઝાલોદ આઈ.ટી.આઈ પાસે ડ્રાઇવરની ભૂલના લીધે ટ્રક ખાડામાં ઉતરી ગઈ બાંસવાડા જતા બાયપાસ પર ટ્રક ખાડામાં ઉતરી ગઈ
ઝાલોદ આઈ.ટી.આઈ પાસે બાંસવાડા જતાં બાયપાસ રોડ પર ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ પર કાબુ ન રહેતા ટ્રક ખાડામાં ઉતરી ગઈ હતી. સદનસીબે ત્યાં કોઈ અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી. ટ્રક નીચે ઉતરી પડતાં આજુબાજુના વિસ્તારના લોકો ટોળે ટોળા ત્યાં ઉમટી પડેલ હતા. તૈયારીમાં ક્રેન આવી જતા ટ્રકને ત્યાથી કાઢી લેવામાં આવેલ હતી.

