દાહોદ ગોધરા હાઈવે ઉપર જેકોટ પાસે રામદેવ હોટલ જોડે મોટુ ટેન્કર અને ગેસ ના બોટલ ભરેલી ગાડી વચ્ચે અકસ્માત.1 નુ મોત
રમેશ પટેલતાલુકો :- સીંગવડ
જીલ્લો :- દાહોદ.
દાહોદ ગોધરા વચ્ચે જેકોટ માં ટેન્કર અને કોમર્સશ્યિલ ગેસ ની બોટલ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત થતા લોખંડ ના સળિયા ભરેલ ટેન્કર માં આગ લાગતા આજુબાજુ ના લોકો દવારા પાણી ની પાઇપ લાઈન કરી પાણી નો મારો ચલાવી આગ ઓલવ વાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અક્સમાત સર્જાતા દાહોદ ગોધરા હાઈવે બંધ થતા ટ્રાફિક જામ થતા 5 કિલોમીટર સુધી લાંબીવાહનો ની કતાર જામી છે.