ગરબાડા કુમારશાળા ખાતે દિવ્યાંગ મતદારે મતદાન કરી મતદાન કરવા માટે લોકોને અપીલ
રિપોર્ટર – રાહુલ ગારી – ગરબાડા
ગરબાડા તાલુકાની કુમારશાળા ખાતે ગરબાડા ગામના દિવ્યાંગ મતદાર તાહેર ચલાવાલા સતત ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે અને આજે ગરબાડા કુમારશાળા ખાતેથી તેઓએ મતદાન કર્યું હતું અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરે અને આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે મતદાન કરવા માટે અપીલ કરી હતી




