ઝાલોદ તાલુકામાં ૧૦૩ વર્ષના ઉમરમાં પણ મતદાન કરતા પાર્વતીબેન
રિપોર્ટર – પંકજ પંડિત
ઝાલોદ તાલુકામાં ૧૦૩ વર્ષના ઉમરમાં પણ મતદાન કરતા પાર્વતીબેન ઝાલોદ નગરમાં મુવાડામાં રહેતા ૧૦૩ વર્ષના વૃધ્ધમાં પણ મતદાનને લઈ જાગૃકતા જોવા મળી. પાર્વતીબેન નારણદાસ પટેલ ૧૦૩ વર્ષની ઉમરમાં તેમના પરિવાર સાથે મતદાન મથક પર મતદાન કરવા આવ્યા હતા તેમનામા મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હતો