નડિયાદમાં દિવ્યાંગ યુવકે પગથીમતદાન કર્યું
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ: ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ રહ્યું છે. સવારે ૮
વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે યુવાઓથી લઈ વડિલોસુધીમાંમતદાનને લઈ ઉત્સાહજોવા મળી રહ્યો છે.નડિયાદના દિવ્યાંગ યુવકે પગથીમતદાન કર્યું હતું. ૨૫ વર્ષ પહેલાઅંકિત સોનીને કરંટ લાગતાબંને હાથ કાપવા પડ્યા હતા.અંકિત સોની હિંમત હાર્યાવિના તમામ કામ પગથી કરે છે.આજે વિધાનસભાની ચૂંટણીમાંઅંકિત સોનીએ ઈવીએમમાંપગથી મતદાન કરતા હાજર કર્મચારીઓમાં પણ આશ્ચર્ય થયુંહતું.